હું નવું એકાઉન્ટ કઈ રીતે બનાવી શકું?

By Hitarth Sheth

Last Update 5 ay önce

તમે ગુજ્જુ સ્ટુડન્ટ એપ ડાઉનલોડ કર્યા બાદ શરૂઆતમાં સાઈન અપ કર્યા વિના પણ એપ વાપરી શકો છો.

તેમ છતાં, તમારો પ્રોગ્રેસ સેવ કરવા અને વધુ સારો અનુભવ પ્રાપ્ત કરવા તમે જમણી તરફ ઉપરની બાજુ પર યુઝર આઇકન પર ટચ કરી આપની વિગતો ઉમેરી સાઈન અપ કરી શકો છો. તમે તમારા ગૂગલ કે ફેસબૂક એકાઉન્ટથી પણ સાઈન અપ કરી શકો છો! 

જો બાળકની ઉંમર 13 વર્ષથી ઓછી હોય, તો આ આર્ટિકલ વાંચો 


Your data is safe with us. Learn more about how we handle your data here

Was this article helpful?

1 out of 1 liked this article

Still need help? Message Us