જો મારા બાળકની ઉંમર 13 વર્ષથી ઓછી છે, તો તેનું એકાઉન્ટ બનાવવા માટે કયા વિકલ્પો છે?
Hitarth Sheth
Last Update il y a 5 ans
ગુજ્જુ સ્ટુડન્ટ એપ તેમજ ગુજ્જુ કિડ્સ એપ 13 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ પણ વાપરી શકે છે. અમારી પ્રાઇવસી પોલિસી અનુસાર તેમજ સ્થાનિક નિયમોને આધારે, એક વાલી તરીકે તમારી પાસે નીચે મુજબના વિકલ્પો ઉપલબ્ધ છે